અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા Let Me Be First કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે, જાણો કેવી રીતે તમે જોડાઈ શકો છો

|

Jun 07, 2019 | 7:08 AM

યુવાનોને આકર્ષવા માટે સોશિયલ મીડિયા સૌથી શક્તિશાળી માધ્યમ છે. અને આ જ કારણથી અમદાવાદની ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સોશિયલ મિડિયામાં લેટ મી બી ફસ્ટ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં સુધી પોલીસ અને AMCની ઝુંબેશ ચાલી ત્યાં સુધી શહેરીજનોએ ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું. પણ જેવી ડ્રાઈવ બંધ થઈ કે શહેરીજનો જેવા હતા તેવા જ […]

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા Let Me Be First કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે, જાણો કેવી રીતે તમે જોડાઈ શકો છો

Follow us on

યુવાનોને આકર્ષવા માટે સોશિયલ મીડિયા સૌથી શક્તિશાળી માધ્યમ છે. અને આ જ કારણથી અમદાવાદની ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સોશિયલ મિડિયામાં લેટ મી બી ફસ્ટ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં સુધી પોલીસ અને AMCની ઝુંબેશ ચાલી ત્યાં સુધી શહેરીજનોએ ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું. પણ જેવી ડ્રાઈવ બંધ થઈ કે શહેરીજનો જેવા હતા તેવા જ થઇ ગયા. જેને લઈને શહેરમાં ટ્રાફિકની પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે શહેરીજનોએ જ આગળ આવવું પડશે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ નીતિન પટેલ સાથે દોઢ કલાક સુધી મુલાકાત કરી, ભાજપમાં જોડાઈ શકે છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

આ જ કારણથી શહેરના યુવાનોએ સોશિયલ મીડિયામાં લેટ મી બી ફર્સ્ટ નામનું એક કેમ્પેઈન હાથ ધર્યું છે. જેમાં શહેરીજનો લેટ મી બી ફર્સ્ટ ચેલેન્જ સ્વીકારીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની બાંહેધરી આપે છે. આ ચેલેન્જ સ્વીકારનારા યુવાનોના મિત્રો પણ એક બીજાને અનુસરીને ચેલેન્જ સ્વીકારી રહ્યા છે.

TV9 Gujarati

 

સોશિયલ મિડિયામાં ચાલી રહેલા આ લેટ મી બી ફર્સ્ટ ચેલેન્જને શહેરના આઈપીએસ અધિકારીએ પણ સ્વીકારી છે. અને આઈપીએસ ડો.વિપુલ અગ્રવાલનું માનવું છે કે શહેરીજનોના દ્વારા શરૂ કરાયેલી આ ચેલેન્જથી શહેરની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવામાં ઘણી સરળતા રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 11:21 am, Mon, 27 May 19

Next Article