ભુજની સહજાનંદ હોસ્ટેલમાં માસિક ધર્મ દરમિયાન વિદ્યાર્થિનીઓના કપડા ઉતરાવીને તપાસ કરાતા હોબાળો

|

Feb 13, 2020 | 12:45 PM

ભુજની સહજાનંદ હોસ્ટેલમાં માસિક ધર્મ દરમિયાન વિદ્યાર્થિનીઓના કપડા ઉતરાવીને તપાસ કરાતા હોબાળો મચ્યો. આ વિવાદ વકરતા કચ્છ યુનિવર્સિટીની 5 સભ્યોની એક ટીમ હોસ્ટેલમાં તપાસ અર્થે પહોંચી છે. કચ્છ યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ, મહિલા પ્રોફેસર સહિત 5 સભ્યોની ટીમ વિગતવાર તપાસ કરશે. અને યુવતી તેમજ હોસ્ટેલ સંચાલિકાના નિવેદન લઇને એક રિપોર્ટ તૈયાર કરશે.  આ પણ વાંચોઃ […]

ભુજની સહજાનંદ હોસ્ટેલમાં માસિક ધર્મ દરમિયાન વિદ્યાર્થિનીઓના કપડા ઉતરાવીને તપાસ કરાતા હોબાળો

Follow us on

ભુજની સહજાનંદ હોસ્ટેલમાં માસિક ધર્મ દરમિયાન વિદ્યાર્થિનીઓના કપડા ઉતરાવીને તપાસ કરાતા હોબાળો મચ્યો. આ વિવાદ વકરતા કચ્છ યુનિવર્સિટીની 5 સભ્યોની એક ટીમ હોસ્ટેલમાં તપાસ અર્થે પહોંચી છે. કચ્છ યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ, મહિલા પ્રોફેસર સહિત 5 સભ્યોની ટીમ વિગતવાર તપાસ કરશે. અને યુવતી તેમજ હોસ્ટેલ સંચાલિકાના નિવેદન લઇને એક રિપોર્ટ તૈયાર કરશે.

આ પણ વાંચોઃ LPG ગેસની કિંમતમાં વધારા બાદ રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીનો ફોટો શેર કર્યા બાદ આપ્યું સમર્થન

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સહજાનંદ હોસ્ટેલના સંચાલિકાએ કેટલીક યુવતીઓના માસિક ધર્મ દરમિયાન કપડા ઉતરાવાતા હોબાળો મચ્યો. વિદ્યાર્થિનીઓ હોસ્ટેલના સંચાલિકાના વર્તનથી નારાજ થઈ. આ કૃત્યને અયોગ્ય ગણાવીને જવાબદારો સામે કાર્યવાહીની માગ કરવામાં આવી. આ સમગ્ર મુદ્દે ટ્રસ્ટીઓએ હોસ્ટેલ સંચાલિક સામે કડક કાર્યવાહીની ખાત્રી આપી છે. પરંતુ વિદ્યાર્થિનીઓ કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article