VIDEO: કચ્છ જિલ્લાની અબડાસા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં જોડાશે?

|

Aug 30, 2019 | 11:45 AM

કચ્છ જિલ્લાની અબડાસા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા છે. અને કોંગ્રેસના આ ધારાસભ્ય અંગે ઘણા સમયથી ચર્ચા ચાલે છે કે, તેઓ ભાજપમાં જોડાઈ જવાના છે. ખુદ પ્રદ્યુમનસિંહ આ વાતનો રદિયો આપી ચૂક્યા છે. જો કે, તેમણે એક કાર્યક્રમમાં ભાજપ સરકારના વખાણ કરીને, ફરી એકવાર આ અફવાને વહેતી કરી દીધી. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE […]

VIDEO: કચ્છ જિલ્લાની અબડાસા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં જોડાશે?

Follow us on

કચ્છ જિલ્લાની અબડાસા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા છે. અને કોંગ્રેસના આ ધારાસભ્ય અંગે ઘણા સમયથી ચર્ચા ચાલે છે કે, તેઓ ભાજપમાં જોડાઈ જવાના છે. ખુદ પ્રદ્યુમનસિંહ આ વાતનો રદિયો આપી ચૂક્યા છે. જો કે, તેમણે એક કાર્યક્રમમાં ભાજપ સરકારના વખાણ કરીને, ફરી એકવાર આ અફવાને વહેતી કરી દીધી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચોઃ રાજ્યમાં કોંગો ફિવરનો કહેર યથાવત, જુઓ VIDEO

ભૂજમાં એક કાર્યક્રમ હતો જ્યાં અછત દરમિયાન ભાજપ સરકારે સારી કામગીરી કર્યાના વખાણ કોંગ્રેસના આ ધારાસભ્યએ કર્યા. પ્રદ્યુમનસિંહનું કહેવું છે કે, સારી બાબત હોય તો, વખાણ તો કરવા જ રહ્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આમ તો, અછત દરમિયાન કોંગ્રેસ સરકાર સામે નિષ્ફળતાનો આરોપ લગાવી વિરોધ કરી ચૂકી છે. પરંતુ આ પ્રશંસાને હવે વિરોધાભાષ સર્જી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના આગેવાનો પણ હવે બચાવ મુદ્રામાં આવી ગયા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસ છોડી જનારા નેતાઓની યાદીમાં પ્રદ્યુમનસિંહનું નામ સામેલ હતું. જો કે, આ સમય વિતી ગયો હવે અફવા હોય કે, હકીકત. પરંતુ વિરોધપક્ષ આવું વલણ પણ અપનાવે છે. તે ચોક્કસથી પ્રશંસનીય છે.

[yop_poll id=”1″]

Next Article