કચ્છના નલિયામાં તાપમાનનો પારો ગગડયો, વહેલી સવારે નોંધાયું 8.8 ડિગ્રી તાપમાન

|

Nov 29, 2020 | 2:53 PM

છેલ્લા કેટલાક દિવસોથી કચ્છના નલિયામાં તાપમાનનો પારો ગગડ્યો છે. નલિયામાં આજે સવારે 8.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જયારે ભૂજમાં 13.8 અને કંડલામાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં 3 દિવસ ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે કચ્છ સહિત રાજયના અન્ય શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.   Web Stories View more કેનેડામાં વિદ્યાર્થીઓની વધી […]

કચ્છના નલિયામાં તાપમાનનો પારો ગગડયો, વહેલી સવારે નોંધાયું 8.8 ડિગ્રી તાપમાન

Follow us on

છેલ્લા કેટલાક દિવસોથી કચ્છના નલિયામાં તાપમાનનો પારો ગગડ્યો છે. નલિયામાં આજે સવારે 8.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જયારે ભૂજમાં 13.8 અને કંડલામાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં 3 દિવસ ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે કચ્છ સહિત રાજયના અન્ય શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

 

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article