કચ્છમાં સી.આર પાટીલના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા

|

Oct 24, 2020 | 8:03 PM

કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, પરંતુ ભાજપના નેતાઓ માટે જાણે સોશિયલ ડિસ્ટન્સના નિયમો લાગું પડતા જ નથી. કચ્છમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ ફરી એક વખત સોશિયલ ડિસટન્સના નિયમોના ધજાગરા ઉડાડ્યા. કચ્છમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. ત્યારે તેમના સ્વાગત માટે ભેગા થયેલા ભાજપના આગેવાનો તેમજ કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સના […]

કચ્છમાં સી.આર પાટીલના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા

Follow us on

કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, પરંતુ ભાજપના નેતાઓ માટે જાણે સોશિયલ ડિસ્ટન્સના નિયમો લાગું પડતા જ નથી. કચ્છમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ ફરી એક વખત સોશિયલ ડિસટન્સના નિયમોના ધજાગરા ઉડાડ્યા. કચ્છમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. ત્યારે તેમના સ્વાગત માટે ભેગા થયેલા ભાજપના આગેવાનો તેમજ કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડાડ્યા. એરપોર્ટ પર સુરક્ષાકર્મીની સૂચના હોવા છતાં ભાજપનાં નેતાઓ સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article