અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

|

Nov 15, 2019 | 11:02 AM

અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકા તેમજ જામનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પણ વાંચોઃ  મોદી સરકારના કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીનું અનોખું સ્વરૂપ, ભાવનગરમાં કર્યો તલવારરાસ Web Stories View […]

અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

Follow us on

અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકા તેમજ જામનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ  મોદી સરકારના કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીનું અનોખું સ્વરૂપ, ભાવનગરમાં કર્યો તલવારરાસ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કે 24 કલાક પછી વાતાવરણ સામાન્ય બની જશે. આ સાથે જ રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન પણ હવે ઓછુ થઈ રહ્યું છે. જે શિયાળાની શરૂઆતના સંકેત છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનામાં શિયાળીની શરૂઆત થતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદ પડતા શિયાળાની શરૂઆત થોડી મોડી થઈ છે. ત્યારે હવે રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article