ભુજની સહજાનંદ હોસ્ટેલમાં વિવાદનો કેસ, તપાસનો ધમધમાટ શરૂ, યુનિવર્સિટીની તપાસ બાદ ટ્રસ્ટીઓની હોસ્ટેલમાં બેઠક

|

Feb 14, 2020 | 9:16 AM

ભુજની સહજાનંદ હોસ્ટેલમાં સર્જાયેલા વિવાદ મામલે હવે ટ્રસ્ટીઓ હરકતમાં આવ્યા છે. કચ્છ યુનિવર્સિટીની તપાસ બાદ ટ્રસ્ટીઓએ હોસ્ટેલમાં યુવતીઓ સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં જવાબદારો સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે અંગે નિર્ણય લેવામાં આવશે. વિવાદ મુદ્દે પોલીસ પણ સક્રિય થઇ છે અને પોલીસ વિભાગની એક ટીમ તપાસ માટે પહોંચી છે. આ તરફ યુનિવર્સિટી […]

ભુજની સહજાનંદ હોસ્ટેલમાં વિવાદનો કેસ, તપાસનો ધમધમાટ શરૂ, યુનિવર્સિટીની તપાસ બાદ ટ્રસ્ટીઓની હોસ્ટેલમાં બેઠક

Follow us on

ભુજની સહજાનંદ હોસ્ટેલમાં સર્જાયેલા વિવાદ મામલે હવે ટ્રસ્ટીઓ હરકતમાં આવ્યા છે. કચ્છ યુનિવર્સિટીની તપાસ બાદ ટ્રસ્ટીઓએ હોસ્ટેલમાં યુવતીઓ સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં જવાબદારો સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે અંગે નિર્ણય લેવામાં આવશે. વિવાદ મુદ્દે પોલીસ પણ સક્રિય થઇ છે અને પોલીસ વિભાગની એક ટીમ તપાસ માટે પહોંચી છે. આ તરફ યુનિવર્સિટી સત્તાધીશોએ કરેલી તપાસનો રિપોર્ટ આજે જિલ્લા કલેક્ટરને સોપવામાં આવી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાયા

Next Article