કચ્છ: જખૌના દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ બોટ દેખાયાના ઈનપુટ

|

Aug 14, 2019 | 4:50 PM

કચ્છના જખૌના દરિયાઇ વિસ્તારમાં શંકાસ્પદ બોટ દેખાયાના ઇનપુટ મળ્યા છે. બોટની કોઈ માહિતી ન મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. કચ્છમાંથી આતંકીઓ ઘૂસણખોરી કરી શકે તેવુ IBએ અગાઉ જ એલર્ટ આપ્યુ છે તેવામાં શંકાસ્પદ બોટ દેખાયાના ઇનપુટ મળ્યા છે. જેથી સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓએ બોટની શોધ શરૂ […]

કચ્છ: જખૌના દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ બોટ દેખાયાના ઈનપુટ

Follow us on

કચ્છના જખૌના દરિયાઇ વિસ્તારમાં શંકાસ્પદ બોટ દેખાયાના ઇનપુટ મળ્યા છે. બોટની કોઈ માહિતી ન મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. કચ્છમાંથી આતંકીઓ ઘૂસણખોરી કરી શકે તેવુ IBએ અગાઉ જ એલર્ટ આપ્યુ છે તેવામાં શંકાસ્પદ બોટ દેખાયાના ઇનપુટ મળ્યા છે. જેથી સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓએ બોટની શોધ શરૂ કરી છે.

આ પણ વાંચો: આ VIDEO જોયા બાદ તમે ક્યારેય ગાજરનું જ્યુસ નહીં પીઓ

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article