કચ્છના દરિયામાં મોતી નહીં પણ આ પદાર્થને શોધવા માટે 100 જવાનો સાથે પોલીસ અને BSF દ્વારા ઓપરેશન હાથ ધરાયું

|

Jun 02, 2019 | 8:19 AM

કચ્છના દરિયામાં ફેંકી દેવાયેલા કરોડોનું બિનવારસી ડ્રગ્સ શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ડ્રગ્સ માફિયાઓએ કરોડોનું ડ્રગ્સ દરિયામાં ફેંકી દીધુ હતું. જેને શોધવા માટે સ્થાનિક પોલીસ, BSF અને કોસ્ટગાર્ડના 100થી વધુ જવાનો કામે લાગ્યા છે. આ પણ વાંચો: સંજય દત્તની માતા આજે રણબીર કપૂરના દાદી હોત… સંજય દત્તની માતા સાથે લગ્ન ન થતા કલાકો […]

કચ્છના દરિયામાં મોતી નહીં પણ આ પદાર્થને શોધવા માટે 100 જવાનો સાથે પોલીસ અને BSF દ્વારા ઓપરેશન હાથ ધરાયું

Follow us on

કચ્છના દરિયામાં ફેંકી દેવાયેલા કરોડોનું બિનવારસી ડ્રગ્સ શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ડ્રગ્સ માફિયાઓએ કરોડોનું ડ્રગ્સ દરિયામાં ફેંકી દીધુ હતું. જેને શોધવા માટે સ્થાનિક પોલીસ, BSF અને કોસ્ટગાર્ડના 100થી વધુ જવાનો કામે લાગ્યા છે.

આ પણ વાંચો: સંજય દત્તની માતા આજે રણબીર કપૂરના દાદી હોત… સંજય દત્તની માતા સાથે લગ્ન ન થતા કલાકો સુધી બાથરૂમમાં રડતા હતા રણબીર કપૂરના દાદા

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કુલ 10 જેટલી ટીમો ડ્રગ્સ શોધવા દરિયામાં ઉતરી છે. આ સર્ચ ઓપરેશન ચાર દિવસથી ચાલી રહ્યું છે. જે દરમિયાન અત્યારસુધી ફક્ત ડ્રગ્સના 13 પેકેટ જ મળી આવ્યા છે. કુલ 135 ડ્રગ્સના પેકેટ દરિયામાં ફેંકી દેવાયા હોવાની માહિતી છે. જેથી ડ્રગ્સના 100થી વધુ પેકેટ શોધવા માટે કામગીરી ચાલી રહી છે.

TV9 Gujarati

Next Article