માંડવીના દરિયામાં 20થી 25 યુવાનો ડૂબ્યા, 1નું મોત 2 યુવાનો લાપતા, જુઓ VIDEO

|

Aug 25, 2019 | 4:48 AM

aકચ્છના માંડવીના દરિયામાં નહાવા પડેલા 20થી 25 યુવાનો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. માંડવીના દરિયામાં મોજ મસ્તી કરવા 20થી 25 યુવાનો નહાવા પડ્યા હતા. જો કે દરિયામાં પાણીના ઉંડાણની જાણ ન રહેતા યુવાનો ડૂબવા લાગ્યા હતા. આ પણ વાંચો: કચ્છના હરામીનાળા નજીક ઝડપાઈ 2 પાકિસ્તાની બોટ, જુઓ VIDEO Web Stories View more શું ફોન […]

માંડવીના દરિયામાં 20થી 25 યુવાનો ડૂબ્યા, 1નું મોત 2 યુવાનો લાપતા, જુઓ VIDEO

Follow us on

aકચ્છના માંડવીના દરિયામાં નહાવા પડેલા 20થી 25 યુવાનો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. માંડવીના દરિયામાં મોજ મસ્તી કરવા 20થી 25 યુવાનો નહાવા પડ્યા હતા. જો કે દરિયામાં પાણીના ઉંડાણની જાણ ન રહેતા યુવાનો ડૂબવા લાગ્યા હતા.

આ પણ વાંચો: કચ્છના હરામીનાળા નજીક ઝડપાઈ 2 પાકિસ્તાની બોટ, જુઓ VIDEO

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ખલાસીઓએ બાદમાં જીવના જોખમે દરિયામાં ડૂબતા યુવાનોની બચાવ કામગીરી કરી હતી. ખલાસીઓએ પોતાના જીવની પરવા કર્યા વગર યુવાનોને બચાવ્યા હતા. VIDEOમાં જોઈ શકાય છે કે ખલાસીઓ કેવી રીતે ડૂબતા યુવાનોને બચાવી રહ્યા છે. જો કે સમગ્ર ઘટનામાં એક યુવાનની લાશ મળી આવી છે. તો હજુ પણ 2 યુવાનો દરિયામાં લાપતા હોવાનું સામે આવ્યુ છે. જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

માંડવી દરીયાકિનારાની વાત કરીએ તો અવાર-નવાર આવી ગંભીર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે મુલાકાતીઓ બેદરકારી દાખવે તેની સામે તંત્ર પણ સજાગ થાય તે જરૂરી છે. કેમ કે દરિયામાં ઘણા બધા સહેલાણીઓ ન્હાવા માટે આવે છે. તેમને ખબર નથી હોતી કે આ દરિયાનો પાણી બહુ જ ઊંડો છે જેને કારણે આ પ્રકારની ગંભીર ઘટનાઓ બનતી હોય છે.

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article