અમદાવાદ જિલ્લાના DySP કે.ટી કામરિયાને રાષ્ટ્રપતિ એવોર્ડની જાહેરત, Tv9 સાથે કરી ખાસ વાતચીત

|

Jan 15, 2021 | 2:50 PM

અમદાવાદ જિલ્લાના DySP કે.ટી કામરિયાને રાષ્ટ્રપતિ એવોર્ડ મળવાની જાહેરાત થઇ છે. ત્યારે કે.ટી કમરિયાએ ટીવી નાઇન સાથે ખાસ વાતચીત કરી હતી. કે.ટી કામરિયાને હાલ વિશિષ્ટ કામગીરીના કારણે રાષ્ટ્રપતિ પોલીસ એવોર્ડ મળવાનો છે. 6 વર્ષ પહેલા કામરિયાને પ્રશંસનીય કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે નિત્યાનંદ આશ્રમની તપાસ અને પરપ્રાંતીય હુમલામાં સારી કામગીરીના કારણે […]

અમદાવાદ જિલ્લાના DySP કે.ટી કામરિયાને રાષ્ટ્રપતિ એવોર્ડની જાહેરત, Tv9 સાથે કરી ખાસ વાતચીત

Follow us on

અમદાવાદ જિલ્લાના DySP કે.ટી કામરિયાને રાષ્ટ્રપતિ એવોર્ડ મળવાની જાહેરાત થઇ છે. ત્યારે કે.ટી કમરિયાએ ટીવી નાઇન સાથે ખાસ વાતચીત કરી હતી. કે.ટી કામરિયાને હાલ વિશિષ્ટ કામગીરીના કારણે રાષ્ટ્રપતિ પોલીસ એવોર્ડ મળવાનો છે. 6 વર્ષ પહેલા કામરિયાને પ્રશંસનીય કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે નિત્યાનંદ આશ્રમની તપાસ અને પરપ્રાંતીય હુમલામાં સારી કામગીરીના કારણે સરકારે કે ટી કામરિયાને રાષ્ટ્રપતિ પોલીસ એવોર્ડ માટે પસંદ કર્યા છે.

આ પણ વાંચોઃ દેશના સર્વોચ્ચ સન્માન પદ્મ એવોર્ડની જાહેરાત, ગુજરાતની આ હસ્તિઓને પ્રાપ્ત થશે પદ્મ પુરસ્કાર

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 5:40 pm, Sat, 25 January 20

Next Article