કોરોના સામે લડવા વપરાતા ઇન્જેકશનોની કાળાબજારી રોકવા ફાર્મા કંપનીઓનો મહત્વપૂર્ણ નિર્ણય,દર્દી જે હોસ્પિટલમાં દાખલ હશે એ હોસ્પિટલમાં જ સીધા ઇન્જેકશન મોકલવામાં આવશે

|

Jul 20, 2020 | 12:53 PM

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં જીવન રક્ષક ઇન્જેકશનોની અછત છે તો ક્યાંક ટોસિલિઝુમેબ જેવા ઇન્જેકશનોની કાળાબજારીના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે ત્યારે ઇન્જેકશનોની કાળાબજારી રોકવા ફાર્મા કંપનીઓ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે અને હવે દર્દી જે હોસ્પિટલમાં દાખલ હશે એ હોસ્પિટલમાં જ સીધા ઇન્જેકશન મોકલવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી દર્દીના પરિવારજનોને ઇન્જેકશન […]

કોરોના સામે લડવા વપરાતા ઇન્જેકશનોની કાળાબજારી રોકવા ફાર્મા કંપનીઓનો મહત્વપૂર્ણ નિર્ણય,દર્દી જે હોસ્પિટલમાં દાખલ હશે એ હોસ્પિટલમાં જ સીધા ઇન્જેકશન મોકલવામાં આવશે
http://tv9gujarati.in/korona-saame-lad…tal-ma-moklsashe/

Follow us on

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં જીવન રક્ષક ઇન્જેકશનોની અછત છે તો ક્યાંક ટોસિલિઝુમેબ જેવા ઇન્જેકશનોની કાળાબજારીના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે ત્યારે ઇન્જેકશનોની કાળાબજારી રોકવા ફાર્મા કંપનીઓ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે અને હવે દર્દી જે હોસ્પિટલમાં દાખલ હશે એ હોસ્પિટલમાં જ સીધા ઇન્જેકશન મોકલવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી દર્દીના પરિવારજનોને ઇન્જેકશન આપવામાં આવતા હતા જેમાં મોટાપાયે ઇન્જેકશનની કાળાબજારી થવાની શક્યતાઓ વધી જતી હતી જેના પગલે ફાર્મા કંપનીઓ દ્વારા આ નિર્ણય લેવાયો છે.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Next Article