કોરોનાને લઈને દેશવાસીઓ માટે ખુશીના સમાચાર, ગુજરાતની હેલ્થકેર કંપનીને વેકસીન ટેસ્ટિંગ માટેની મંજૂરી આપવામાં આવી,16 જૂનથી કેડીલા હેલ્થ કેર શરૂ કરશે ટ્રાયલ

  • Updated On - 2:09 pm, Sat, 19 September 20 Edited By: Bipin Prajapati
કોરોનાને લઈને દેશવાસીઓ માટે ખુશીના સમાચાર, ગુજરાતની હેલ્થકેર કંપનીને વેકસીન ટેસ્ટિંગ માટેની મંજૂરી આપવામાં આવી,16 જૂનથી કેડીલા હેલ્થ કેર શરૂ કરશે ટ્રાયલ
https://tv9gujarati.in/korona-ne-lai-ne…re-maate-manjuri/


કોરોનાને લઈને દેશવાસીઓ માટે ખુશીના સમાચાર કહી શકાય, ગુજરાતની હેલ્થકેર કંપનીને વેકસીન ટેસ્ટિંગ માટેની મંજૂરી આપવામાં આવી છે. 16 જૂનથી કેડીલા હેલ્થ કેરને મજૂરી મળી છે. ફેઝ-1નાં ટ્રાયલ મુજબ આ વેક્સીનની કોઈ આડઅસર નથી જે બાદ ફેઝ-2નું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. ભારતની સ્વદેશી કોવિડ-19 વેક્સિન કોવેક્સિનનું ફેઝ-3નું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. સાથે હૈદરાબાદની એક કંપનીને પણ મજૂરી આપવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati