જાણો ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ મતદાન અને કયા જિલ્લામાં સૌથી ઓછુ મતદાન થયુ

|

Apr 24, 2019 | 2:30 AM

લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. ગુજરાતમાં પણ 2014ની લોકસભા ચૂંટણી કરતા વધુ મતદાન 2019ની લોકસભા ચૂંટણીમાં થયું છે. ગુજરાતમાં સૌથી વધુ મતદાન અને સૌથી ઓછુ મતદાન કયા જિલ્લામાં થયું તે જોઈએ. લોકસભા ચૂંટણી 2019માં સૌથી વધુ મતદાન વલસાડમાં 74.09 ટકા થયું છે. બારડોલીમાં 72.92 ટકા મતદાન થયુ છે. છોટા ઉદેપુરમાં 72.91 […]

જાણો ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ મતદાન અને કયા જિલ્લામાં સૌથી ઓછુ મતદાન થયુ

Follow us on

લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. ગુજરાતમાં પણ 2014ની લોકસભા ચૂંટણી કરતા વધુ મતદાન 2019ની લોકસભા ચૂંટણીમાં થયું છે.

ગુજરાતમાં સૌથી વધુ મતદાન અને સૌથી ઓછુ મતદાન કયા જિલ્લામાં થયું તે જોઈએ. લોકસભા ચૂંટણી 2019માં સૌથી વધુ મતદાન વલસાડમાં 74.09 ટકા થયું છે. બારડોલીમાં 72.92 ટકા મતદાન થયુ છે. છોટા ઉદેપુરમાં 72.91 ટકા મતદાન થયું છે.

TV9 Gujarati

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

 

ત્યારે વાત કરીએ લોકસભા ચૂંટણી 2019માં સૌથી ઓછા મતદાનની તો અમરેલીમાં સૌથી ઓછુ 55.73 ટકા મતદાન થયું છે. ત્યારે પોરબંદરમાં 56.77 ટકા અને સુરેન્દ્રનગરમાં 57.79 ટકા મતદાન નોંધાયું છે. ગુજરાતમાં સરેરાશ 62 ટકા જેટલુ મતદાન થયું છે.

સૌથી વધુ મતદાન

વલસાડ – 74.09%
બારડોલી – 72.92%
છોટાઉદેપુર – 72.91%
ભરૂચ – 71.18%
વડોદરા – 67.26%

સૌથી ઓછુ મતદાન

અમરેલી – 55.73%
પોરબંદર – 56.77%
સુરેન્દ્રનગર – 57.79%
કચ્છ – 57.73%
ભાવનગર – 58.41%
જામનગર – 58.49%

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article