ગીર-સોમનાથ: કોવિડ હોસ્પિટલમાં યુવતીનું મોત થતાં પરિવારજનોએ કરી તોડફોડ, મારામારી થતાં તબીબો રોષે ભરાયા

|

Sep 21, 2020 | 1:30 PM

ગીરસોમનાથની કોવિડ હોસ્પિટલમાં યુવતીનું મોત થતાં પરિવારજનોએ તોડફોડ કરી છે. સ્ટાફ અને હોસ્પિટલના તબીબ સાથે મારામારી અને તોડફોડ કરતાં ડૉક્ટરમાં રોષ જોવા મળી રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડૉક્ટરો હોસ્પિટલે પહોંચ્યા છે. અપરાધીઓની તાત્કાલિક ધરપકડની માગ કરી છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 20-05-2024 દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો […]

ગીર-સોમનાથ: કોવિડ હોસ્પિટલમાં યુવતીનું મોત થતાં પરિવારજનોએ કરી તોડફોડ, મારામારી થતાં તબીબો રોષે ભરાયા

Follow us on

ગીરસોમનાથની કોવિડ હોસ્પિટલમાં યુવતીનું મોત થતાં પરિવારજનોએ તોડફોડ કરી છે. સ્ટાફ અને હોસ્પિટલના તબીબ સાથે મારામારી અને તોડફોડ કરતાં ડૉક્ટરમાં રોષ જોવા મળી રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડૉક્ટરો હોસ્પિટલે પહોંચ્યા છે. અપરાધીઓની તાત્કાલિક ધરપકડની માગ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:53 pm, Fri, 31 July 20

Next Article