KHEDA : કઠલાલ તાલુકાના દાપટગામની સીમમાંથી નવજાત શિશુ મળી આવ્યું
Kheda: Infant found abandoned near Dapat village of Kathlal

KHEDA : કઠલાલ તાલુકાના દાપટગામની સીમમાંથી નવજાત શિશુ મળી આવ્યું

| Edited By: | Updated on: Aug 03, 2021 | 11:20 AM

રાહદારીઓની નજરે નવજાત શિશુ આવતા જ પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. કઠલાલ પોલીસે સમગ્ર મામલે અજાણ્યા વાલી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

KHEDA : જિલ્લાના કઠલાલ તાલુકાના દાપટગામની સીમમાંથી નવજાત શિશુ મળી આવ્યું છે.ત્યજી દીધેલી હાલતમાં નવજાત શિશુ મળતા પંથકમાં ચકચાર મચી ગઇ. રાહદારીઓની નજરે નવજાત શિશુ આવતા જ પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. કઠલાલ પોલીસે સમગ્ર મામલે અજાણ્યા વાલી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, તો નવજાત શિશુની કઠલાલ સરકારી દવાખાનામાં સારવાર કરાવવામાં આવી છે અને નડીયાદ સિવિલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે.

આ પણ વાંચો : BANASKANTHA : 15 ઓગષ્ટે દિગ્ગજ નેતાનો સેક્સ વિડીયો વાયરલ કરવાના મેસેજથી ખળભળાટ

GIR SOMNATH : દર મહીને 47 દેશોના 6.50 કરોડ લોકો કરે છે સોમનાથ મહાદેવના ઓનલાઈન દર્શન, વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન માટે ટ્રસ્ટની તૈયારી