ખેડાનાં વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, દેવ સ્વામીને કોવીડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા

|

Jul 13, 2020 | 2:33 PM

ખેડાનાં વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. સુરતમાં દેવ સ્વામી સત્સંગનાં કામે ગયા હતા ત્યારે દેવ સ્વામી કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. દેવ સ્વામી કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ થયા છે અને તેમની તબિયત સ્થિર બતાવવામાં આવી રહી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 30-04-2024 […]

ખેડાનાં વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, દેવ સ્વામીને કોવીડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા
http://tv9gujarati.in/kheda-vadtal-tem…ma-dakhal-karaya/

Follow us on

ખેડાનાં વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. સુરતમાં દેવ સ્વામી સત્સંગનાં કામે ગયા હતા ત્યારે દેવ સ્વામી કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. દેવ સ્વામી કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ થયા છે અને તેમની તબિયત સ્થિર બતાવવામાં આવી રહી છે.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Next Article