આણંદમાં અમૂલ ડેરીની યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન પદે રામસિંહ પરમારની વરણી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારની સર્વ સંમતિથી નિંમણૂક કરવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મહત્વનું છે કે અમૂલ ડેરીનું વાર્ષિક 7 હજાર કરોડનું ટર્ન ઓવર છે. અને પ્રતિ દિવસની 23 લાખ લીટરની દૂધની આવક થાય છે. અમૂલ ડેરીમાં આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 7 લાખ પશુપાલકોનું 1200 દૂધ મંડળીઓ મારફતે દૂધ એકત્ર કરવામાં આવે છે. તે અમુલ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]