VIDEO: ખેડા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી વિરૂદ્ધ સરપંચોનો મોરચો, ગાર્ગી જૈનની બદલીની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

|

Nov 21, 2019 | 5:07 PM

ખેડા જિલ્લાના સરપંચોમાં જિલ્લા વિકાસ અધિકારી સામે રોષ ફાટી નીકળ્યો છે. અને પોતાના રોષને વાચા આપવા આજે આ તમામ સરપંચોએ જિલ્લા કલેક્ટરને જિલ્લા વિકાસ અધિકારી વિરૂદ્ધ આવેદનપત્ર આપ્યું હતુ. આ પણ વાંચો: VIDEO: અમદાવાદના અંજલિ બ્રિજ પર 1 કરોડની કિંમતના સોનાની લૂંટ Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું […]

VIDEO: ખેડા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી વિરૂદ્ધ સરપંચોનો મોરચો, ગાર્ગી જૈનની બદલીની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

Follow us on

ખેડા જિલ્લાના સરપંચોમાં જિલ્લા વિકાસ અધિકારી સામે રોષ ફાટી નીકળ્યો છે. અને પોતાના રોષને વાચા આપવા આજે આ તમામ સરપંચોએ જિલ્લા કલેક્ટરને જિલ્લા વિકાસ અધિકારી વિરૂદ્ધ આવેદનપત્ર આપ્યું હતુ.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદના અંજલિ બ્રિજ પર 1 કરોડની કિંમતના સોનાની લૂંટ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

100 કરતા વધુ ગામના સરપંચોનો આરોપ છે કે ખેડા જિલ્લા વિકાસ અધિકારી ગાર્ગી જૈન સરપંચ વિરોધી કાર્યવાહી કરે છે. અને તેઓ માત્ર નાણાપંચના કામો કરીને સંતોષ માને છે. પરંતુ પ્રાથમિક સુવિધા મુદ્દે તેઓ ધ્યાન આપતા નથી. ત્યારે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને સરપંચોએ DDOની બદલીની માગ કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article