ખાનગી શાળામાં ફી વિવાદ મુદ્દે શાળા સંચાલકોએ ફીમાં 25 ટકા રાહત આપવા મામલે સરકાર સમક્ષ શરત મૂકી, 31 ઓક્ટોબર સુધીમાં બાકીની 6 મહિનાની ફી ભરે તો શાળા 25 ટકા ફી માફી આપી શકે

|

Sep 28, 2020 | 11:21 AM

ખાનગી શાળામાં ફી વિવાદ મુદ્દે શાળા સંચાલકોએ ફીમાં 25 ટકા રાહત આપવા મામલે સરકાર સમક્ષ શરત મૂકી છે. અમદાવાદ શહેરની જાણીતી 40 સ્કૂલોએ સરકાર સમક્ષ શરત મૂકી છે કે, 31 ઓક્ટોબર સુધીમાં બાકીની 6 મહિનાની ફી ભરે તો શાળા 25 ટકા ફી માફી આપી શકે. શાળા સંચાલક મંડળના પ્રમુખે કહ્યું કે, જે વાલીઓ જૂની ફી […]

ખાનગી શાળામાં ફી વિવાદ મુદ્દે શાળા સંચાલકોએ ફીમાં 25 ટકા રાહત આપવા મામલે સરકાર સમક્ષ શરત મૂકી, 31 ઓક્ટોબર સુધીમાં બાકીની 6 મહિનાની ફી ભરે તો શાળા 25 ટકા ફી માફી આપી શકે

Follow us on

ખાનગી શાળામાં ફી વિવાદ મુદ્દે શાળા સંચાલકોએ ફીમાં 25 ટકા રાહત આપવા મામલે સરકાર સમક્ષ શરત મૂકી છે. અમદાવાદ શહેરની જાણીતી 40 સ્કૂલોએ સરકાર સમક્ષ શરત મૂકી છે કે, 31 ઓક્ટોબર સુધીમાં બાકીની 6 મહિનાની ફી ભરે તો શાળા 25 ટકા ફી માફી આપી શકે. શાળા સંચાલક મંડળના પ્રમુખે કહ્યું કે, જે વાલીઓ જૂની ફી જમા નહીં કરાવે તેમને ફી માફીનો લાભ નહીં મળે. જો કે સમયમર્યાદાના બહાને AOPS સંગઠનની સ્કૂલો ફી વસૂલવા માગે છે અને આમ જોવા જઇએ તો, શાળા સંચાલકોએ શરતી ફોર્મ્યુલા આપીને સરકાર પર દબાણ ઉભું કર્યું છે. મહત્વનું છે કે ફી માફી મુદ્દે હજુ પણ અંતિમ ફોર્મુલા તૈયાર નથી અને આ તરફ ફીમાં રાહત મુદ્દે દરેક પક્ષ પોતાની ફોર્મુલા પર અડગ છે.

 

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article