Tender Today : કચ્છ જિલ્લામાં બંધ પાતાળ કુવાના રીચાર્જ માટે જોડાણ કરવા માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

|

Aug 11, 2023 | 9:42 AM

માર્ગ અને મકાન વિભાગ, નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત નોંધાયેલા ઇજારદારો પાસેથી અટલ ભુજલ યોજના અંતર્ગત નિગમ હસ્તકના કચ્છ જિલ્લાના બંધ પાતાળ કુવાના રીચાર્જ માટે જોડાણ કરવાના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

Tender Today : કચ્છ જિલ્લામાં બંધ પાતાળ કુવાના રીચાર્જ માટે જોડાણ કરવા માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

Follow us on

Kutch : ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ અંતર્ગત મહેસાણાના (Mehsana) ખેરવામાં આવેલી ગણપત યુનિવર્સિટી (Ganapat University )સામેની કાર્યપાલક ઇજનેરની કચેરી દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. માર્ગ અને મકાન વિભાગ, નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત નોંધાયેલા ઇજારદારો પાસેથી અટલ ભુજલ યોજના અંતર્ગત નિગમ હસ્તકના કચ્છ જિલ્લાના બંધ પાતાળ કુવાના રીચાર્જ માટે જોડાણ કરવાના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Tender Today : નવસારી-વિજલપોર નગરપાલિકામાં ડોલી તળાવનું થશે બ્યુટીફિકેશન તથા ડેવલપમેન્ટ, કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

Liver Problem : લીવર ફેટી થયા પછી શરીરમાં કયા લક્ષણો દેખાય ?
શું દહીં ખાવાથી સુગર લેવલ વધે છે?
Shabar Mantra : હનુમાનજીનો સૌથી પ્રિય સાબર મંત્ર, જાણો તેના ચોંકાવનારા ફાયદા
પાકિસ્તાન કે ઈરાન નહીં, ભારતના આ પાડોશી દેશને નફરત કરે છે આખી દુનિયા
તમારા રસોડામાં રહેલી આ વસ્તુ ગરોળીને ઉભી પૂંછડીએ ઘરની બહાર ભગાડશે
AC માંથી ટપકવા લાગ્યું છે પાણી? લીકેજ રોકવા બસ કરી લો આટલું

આ કામના ટેન્ડરની અંદાજીત રકમ 159.32 લાખ રુપિયા છે. ટેન્ડરની ફી 4248 રુપિયા અને બાનાની રકમ 159400 રુપિયા છે. ઓનલાઇન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 22 ઓગસ્ટ 2023 છે. ટેન્ડરની વધુ વિગતો www.nprocure.com, www.gwrdc.gujarat.gov.in અને www.statetenders.com ઉપર જોવા મળશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Next Article