AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : નવસારી-વિજલપોર નગરપાલિકામાં ડોલી તળાવનું થશે બ્યુટીફિકેશન તથા ડેવલપમેન્ટ, કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

નવસારી-વિજલપોર નગરપાલિકામાં ડોલી તળાવનું થશે બ્યુટીફિકેશન તથા ડેવલપમેન્ટ માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ટેન્ડરની અંદાજીત રકમ 3,62,11,034.43 રુપિયા છે. ટેન્ડર ફી 6000 રુપિયા છે અને ડીપોઝીટ 3,62,110 રુપિયા છે.

Tender Today : નવસારી-વિજલપોર નગરપાલિકામાં ડોલી તળાવનું થશે બ્યુટીફિકેશન તથા ડેવલપમેન્ટ, કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2023 | 12:19 PM
Share

Navsari : નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા ઓનલાઇન ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. રસ ધરાવતા ઇજારદારો પાસેથી ઇ-ટેન્ડરિંગ પદ્ધતિથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે. નવસારી-વિજલપોર નગરપાલિકામાં ડોલી તળાવના બ્યુટીફિકેશન તથા ડેવલપમેન્ટ માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ટેન્ડરની અંદાજીત રકમ 3,62,11,034.43 રુપિયા છે. ટેન્ડર ફી 6000 રુપિયા છે અને ડીપોઝીટ 3,62,110 રુપિયા છે.

આ પણ વાંચો-Tender Today : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જોધલપુર મંદિરનો કરાશે વિકાસ, કરોડો રુપિયાનું ટેન્ડર કરાયુ જાહેર

ટેન્ડર ફોર્મ વેબસાઇટ https://nprocure.com ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. ટેન્ડર દસ્તાવેજો વેબસાઇટ 11 ઓગસ્ટ 2023થી 28 ઓગસ્ટ 2023 સાંજે 6 કલાક સુધી વેબસાઇટ પર જોવા મળશે. ટેન્ડર ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ 2023 સાંજે 6 કલાક સુધીની છે. ટેન્ડર માટેની ઇએમડી, ટેન્ડર ફી તથા જરુરી સાધનીક કાગળો 31 ઓગસ્ટ 2023 સુધીમાં નગરપાલિકા કચેરીએ સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર એડીથી મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે.ટેન્ડર મંજુર કે નામંજુર કરવાની સત્તા નગરપાલિકાની રહેશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">