
ગુજરાત સરકાર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા એક ઓનલાઇન ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. કચ્છ શાખા નહેર વિભાગની ભચાઉ-370140 કચેરી દ્વારા આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. આ ટેન્ડરની અંદાજીત કિંમત રુ. 277. 12 લાખની છે. આ ટેન્ડરમાં જણાવ્યા મુજબની શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ઓનલાઇન ઇ-ટેન્ડરિંગ પદ્ધતિ દ્વારા ટેન્ડરો મગાવવામાં આવ્યા છે.
આ ટેન્ડરની વધુ વિગતો વેબસાઇટ https://ssnnl.nprocure.com પર મળી શકશે. વિગતો 17 ફેબ્રુઆરી 2023 અને ત્યારબાદ નોટિસમાં દર્શાવેલા સમયગાળા સુધી જોઇ શકાશે તેમજ ડાઉનલોડ પર કરી શકાશે.
Published On - 9:48 am, Wed, 22 February 23