KUTCH : રાપર-ભચાઉ પંથકમાં ભૂકંપનો આંચકો નોંધાયો, 3.7ની તિવ્રતા નોંધાઇ
KUTCH : રાપર-ભંચાઉ પંથકમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે. રિકટેર સ્કેલ પર 3.7 ની તિવ્રતાનો આંચકો નોંધાયો છે.
KUTCH : રાપર-ભચાઉ પંથકમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે. રિકટેર સ્કેલ પર 3.7 ની તિવ્રતાનો આંચકો નોંધાયો છે. રાપરથી 24 કિમિ દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે. સાંજે 5:17એ આંચકો નોંધાયો છે.