VIDEO: જૂનાગઢમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું આગમન, ખેડૂતોમાં ખુશી અને આનંદની લાગણી

|

Jul 18, 2019 | 2:56 AM

જૂનાગઢ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરી આગમન થયુ છે. વહેલી સવારથી જ મેઘરાજાએ પથરામણી કરતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા તો જૂનાગઢ પંથકમાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ […]

VIDEO: જૂનાગઢમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું આગમન, ખેડૂતોમાં ખુશી અને આનંદની લાગણી

Follow us on

જૂનાગઢ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરી આગમન થયુ છે. વહેલી સવારથી જ મેઘરાજાએ પથરામણી કરતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા તો જૂનાગઢ પંથકમાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. ત્યારે સપ્તાહના વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશી અને આનંદની લાગણી ફેલાઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

[yop_poll id=”1″]

 

આ પણ વાંચો: જાણો કુલભૂષણ જાધવ કેસમાં વકીલ હરીશ સાલ્વેએ ભારત તરફથી રાખ્યો હતો પક્ષ, કેસ લડવા માટે આટલી ફી લીધી

 

Next Article