ભાજપના આ આગેવાન સામે પોલીસ ફરિયાદ, એક મહિલાને ધમકી આપ્યાનો આરોપ, જુઓ VIDEO

|

Aug 31, 2019 | 7:34 AM

  Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય […]

ભાજપના આ આગેવાન સામે પોલીસ ફરિયાદ, એક મહિલાને ધમકી આપ્યાનો આરોપ, જુઓ VIDEO

Follow us on

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જૂનાગઢમાં ભાજપના આગેવાન વિનુ અમીપરા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમીપરા પર એક મહિલાને જમીન ખાલી કરાવવા માટે ધમકી આપ્યાનો આરોપ છે. આ મહિલા ચોબારી ગામે જમીન ધરાવે છે. જેને અમીપરાના સાગરિતોએ માર માર્યો હોવાનો પણ આરોપ છે. જેના આધારે પોલીસે વિનુ અમીપરા અને ઝાંઝરડાના સરપંચ ઈશ્વર ચાચડિયા સામે ગુનો નોંધ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article