મહીસાગર: ARTO કચેરીમાં ઉચાપત કેસમાં જુનિયર ક્લાર્કની મુશ્કેલીમાં થયો વધારો, રૂ.16.56 લાખની કરી હતી ઉચાપત

|

Feb 08, 2020 | 10:00 AM

મહીસાગરની ARTO કચેરીમાં ઉચાપતને લઈ જુનિયર ક્લાર્કની મુશ્કેલીમાં વધારો થયો છે. રૂપિયા 16.56 લાખની ઉચાપત કરવાના આરોપસર જુનિયર ક્લાર્ક એનએસ બેલીમ સામે ફરિયાદ નોંધાઈ છે. બેલીમ પર આરોપ છે કે એપ્રિલ 2017થી જૂન 2018 દરમિયાન આ રકમ અંગત કામ માટે વાપરી હોવાનું સામે આવ્યું છે. જે રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવાની હોય તે રકમ જમા […]

મહીસાગર: ARTO કચેરીમાં ઉચાપત કેસમાં જુનિયર ક્લાર્કની મુશ્કેલીમાં થયો વધારો, રૂ.16.56 લાખની કરી હતી ઉચાપત

Follow us on

મહીસાગરની ARTO કચેરીમાં ઉચાપતને લઈ જુનિયર ક્લાર્કની મુશ્કેલીમાં વધારો થયો છે. રૂપિયા 16.56 લાખની ઉચાપત કરવાના આરોપસર જુનિયર ક્લાર્ક એનએસ બેલીમ સામે ફરિયાદ નોંધાઈ છે. બેલીમ પર આરોપ છે કે એપ્રિલ 2017થી જૂન 2018 દરમિયાન આ રકમ અંગત કામ માટે વાપરી હોવાનું સામે આવ્યું છે. જે રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવાની હોય તે રકમ જમા ન કરાવીને સરકારને આર્થિક નુક્સાન પહોંચાડ્યું છે. ARTOએ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદમાં થશે કોરોના વાઈરસનો ટેસ્ટ, બીજે મેડિકલ કોલેજમાં શરૂ કરાશે ટેસ્ટિંગ લેબ

Next Article