કોરોના સંક્રમીત પત્રકારને SVP હોસ્પિટલમાં દાખલ નહી કરવાના મુદ્દે વડોદરામાં પત્રકારોએ કલેકટરને આપ્યુ આવેદનપત્ર, દોષિતો સામે પગલા ભરવા માંગ

|

Sep 22, 2020 | 6:18 PM

અમદાવાદમાં કોરોના સંક્રમીત પત્રકારને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં દાખલ નહી કરવાના મુદ્દે વડોદરાના પત્રકારોએ વિરોધ નોંધાવ્યો. વડોદરા સ્થિત પત્રકારોએ, વડોદરાના જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને, કોરોના સંક્રમીત પત્રકારને દાખલ નહી કરનાર જવાબદાર હોદ્દેદાર, પદાધિકારી સામે પગલાં ભરવાની માંગ કરી હતી. તો સાથોસાથ પત્રકારોએ કાળી પટ્ટી ધારણ કરીને સમગ્ર ઘટનાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.   […]

કોરોના સંક્રમીત પત્રકારને SVP હોસ્પિટલમાં દાખલ નહી કરવાના મુદ્દે વડોદરામાં પત્રકારોએ કલેકટરને આપ્યુ આવેદનપત્ર, દોષિતો સામે પગલા ભરવા માંગ

Follow us on

અમદાવાદમાં કોરોના સંક્રમીત પત્રકારને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલમાં દાખલ નહી કરવાના મુદ્દે વડોદરાના પત્રકારોએ વિરોધ નોંધાવ્યો. વડોદરા સ્થિત પત્રકારોએ, વડોદરાના જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને, કોરોના સંક્રમીત પત્રકારને દાખલ નહી કરનાર જવાબદાર હોદ્દેદાર, પદાધિકારી સામે પગલાં ભરવાની માંગ કરી હતી. તો સાથોસાથ પત્રકારોએ કાળી પટ્ટી ધારણ કરીને સમગ્ર ઘટનાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

 

આ પણ વાંચોઃભરૂચના લિંકરોડ-ગોદીરોડ ફરી બન્યા બિસ્માર, ખાડાવાળા રસ્તાને ભ્રષ્ટાચાર સાથે સરખાવતી કોંગ્રેસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:44 pm, Mon, 21 September 20

Next Article