VIDEO: રાજકોટના ગોંડલમાં પત્રકાર પર હુમલો, પોલીસે 2 આરોપીની કરી ધરપકડ

|

Aug 21, 2019 | 7:17 AM

ગોંડલમાં પત્રકાર પર હુમલો થયો છે. પત્રકાર દેવાંગ ઉર્ફે પિન્ટુ ભોજાણીના ઘરે દારૂ પીને આવેલા કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. જુગારના સમાચાર પ્રસારિત કરાતા 4 શખ્સોએ દેવાંગ ભોજાણીના ઘરે હુમલો કર્યો હતો. અલ્પેશ આચાર્ય, ભૂષણ, વિક્રમ પરમાર અને પ્રતીક ચૌહાણ નામના શખ્સો દેવાંગ ભોજાણીના ઘરે આવ્યા હતા. આ પણ વાંચો: સ્માર્ટ સીટી સુરતમાં ચોમાસા બાદ […]

VIDEO: રાજકોટના ગોંડલમાં પત્રકાર પર હુમલો, પોલીસે 2 આરોપીની કરી ધરપકડ

Follow us on

ગોંડલમાં પત્રકાર પર હુમલો થયો છે. પત્રકાર દેવાંગ ઉર્ફે પિન્ટુ ભોજાણીના ઘરે દારૂ પીને આવેલા કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. જુગારના સમાચાર પ્રસારિત કરાતા 4 શખ્સોએ દેવાંગ ભોજાણીના ઘરે હુમલો કર્યો હતો. અલ્પેશ આચાર્ય, ભૂષણ, વિક્રમ પરમાર અને પ્રતીક ચૌહાણ નામના શખ્સો દેવાંગ ભોજાણીના ઘરે આવ્યા હતા.

આ પણ વાંચો: સ્માર્ટ સીટી સુરતમાં ચોમાસા બાદ ગંદકીનું સામ્રાજ્ય, જુઓ VIDEO

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

જ્યાં તેમના પર હુમલો કર્યો હતો સાથે જ તેમના પત્ની સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. બાદમાં આ શખ્સો દેવાંગ ભોજાણીના ભાઇના ઘરે પહોંચીને ત્યાં પણ ગેરવર્તણૂક કરે છે. બાદમાં પેલેસ રોડ પર આવેલી ભોજાણી ન્યૂઝ એજન્સીની ઓફિસમાં પણ તોડફોડ કરી હતી. અને રોકડ રકમ લૂંટી તોડફોડ કરી હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી 2 આરોપીઓની ધરપકડ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article