જામનગર: જોડિયામાં 4 ઈંચ વરસાદ, જામનગરનો સસોઈ ડેમ ઓવરફ્લો, જુઓ VIDEO

|

Sep 08, 2019 | 4:57 AM

જામનગર પંથકમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. જામનગર અને જોડિયામાં ધમાકેદાર 4 ઈંચ વરસાદ વરસ્યો. જેના પગલે જામનગરનો સસોઈ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. લાલપુર અને જામજોધપુરમાં 3 ઈંચ વરસાદ પડ્યો. જ્યારે કાલાવડ અને ધ્રોલમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. આ પણ વાંચો: ગીરસોમનાથમાં મેઘમહેર, કોડીનારની સોમાત નદીમાં આવ્યું પૂર, જુઓ VIDEO Web Stories View […]

જામનગર: જોડિયામાં 4 ઈંચ વરસાદ, જામનગરનો સસોઈ ડેમ ઓવરફ્લો, જુઓ VIDEO

Follow us on

જામનગર પંથકમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. જામનગર અને જોડિયામાં ધમાકેદાર 4 ઈંચ વરસાદ વરસ્યો. જેના પગલે જામનગરનો સસોઈ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. લાલપુર અને જામજોધપુરમાં 3 ઈંચ વરસાદ પડ્યો. જ્યારે કાલાવડ અને ધ્રોલમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો: ગીરસોમનાથમાં મેઘમહેર, કોડીનારની સોમાત નદીમાં આવ્યું પૂર, જુઓ VIDEO

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article