Jamnagar: સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈને EVM મશીનોની ચકાસણી શરૂ કરાઈ

|

Jan 23, 2021 | 8:08 PM

Jamnagar :સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ આરંભી છે, તો તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે

Jamnagar: સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈને EVM મશીનોની ચકાસણી શરૂ કરાઈ
ફાઇલ ફોટો

Follow us on

Jamnagar : જામનગર મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓ માટે તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલે પ્રાથમિક કક્ષાની EVM મશીનોની ચકાસણી કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનાર છે. આ માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ આરંભી છે. તો તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં 792 કંટ્રોલ યુનિટ અને 1584 બેલેટ યુનિટની ચકાસણી કરવામાં આવી રહી છે. આ કામગીરી હજુ આજે અને આવતીકાલે પણ ચાલુ રહેનાર છે.

 

જામનગર પાલિકા ફોટો

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ઈ.વી.એમ. બનાવનાર કંપનીના અધિકારી, ડી.એમ.સી.એ એમ.સી. સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં આશરે 50જેટલા કર્મચારીઓ આ માટે કામગીરીમાં લાગ્યા છે. ઉત્તર બેઠકમાં 9 વોર્ડ અને 225 મતદાન મથકો અને દક્ષિણ બેઠકમાં સમાવિષ્ઠ સાત વોર્ડ અને 202 મતદાન મથકોમાં આ ઈ.વી.એમ.નો ઉપયોગ થનાર છે.

Published On - 7:57 pm, Sat, 23 January 21

Next Article