જામનગર: જાહેરનામાનો ભંગ કરનાર 665 સામે કાર્યવાહી, કુલ 2448 જેટલા વાહનો જપ્ત કરાયા

|

Sep 30, 2020 | 11:24 AM

લૉકડાઉનના માહોલ વચ્ચે પોલીસ સતત ખડેપગે છે. ત્યારે જામનગરમાં લૉકડાઉનનું ચુસ્તપાલન કરવા પોલીસ કામ કરી રહી છે અને કામ વગર બહાર નિકળતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકોની હલચલ પર 6 ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે અને શેરી-સોસાયટીમાં મોનિટરીંગ કરવામાં આવે છે.   Web Stories View more Nita Ambani luxury car […]

જામનગર: જાહેરનામાનો ભંગ કરનાર 665 સામે કાર્યવાહી, કુલ 2448 જેટલા વાહનો જપ્ત કરાયા

Follow us on

લૉકડાઉનના માહોલ વચ્ચે પોલીસ સતત ખડેપગે છે. ત્યારે જામનગરમાં લૉકડાઉનનું ચુસ્તપાલન કરવા પોલીસ કામ કરી રહી છે અને કામ વગર બહાર નિકળતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકોની હલચલ પર 6 ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે અને શેરી-સોસાયટીમાં મોનિટરીંગ કરવામાં આવે છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે જાહેરનામાનો ભંગ કરવા બદલ 665 લોકો સામે કાર્યવાહી કરાઈ છે. તેમજ કુલ 2,448 જેટલા વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો પર બેરીકેટ રાખીને સાથે પોલીસ, હોમગાર્ડ, એનસીસી અને એએસએસના જવાનો ફરજ બજાવી રહ્યાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 10:18 am, Sun, 12 April 20

Next Article