જામનગરમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપી મોહિત આંબલીયાને માર મારવાનો પ્રયાસ, પોલીસ સ્ટેશનમાં મહિલા કોંગ્રેસના કાર્યકરોએ આક્રોશ વ્યક્ત કર્યો

|

Oct 05, 2020 | 2:53 PM

જામનગરમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપી મોહિત આંબલીયાને માર મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલા કોંગ્રેસના કાર્યકરોએ આરોપી આંબલીયા પર રોષ ઠાલવ્યો હતો અને પોલીસ જાપ્તા સાથે આવેલા આરોપીને માર મારવાનો પ્રયાસ કર્યો હતો, મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા કોંગ્રેસના કાર્યકરોએ આક્રોશ વ્યક્ત કર્યો જે બાદ પોલીસ બંધોબસ્ત વધુ ચુસ્ત કરી નાખવામાં આવ્યો હતો.   Web Stories […]

જામનગરમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપી મોહિત આંબલીયાને માર મારવાનો પ્રયાસ, પોલીસ સ્ટેશનમાં મહિલા કોંગ્રેસના કાર્યકરોએ આક્રોશ વ્યક્ત કર્યો

Follow us on

જામનગરમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપી મોહિત આંબલીયાને માર મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલા કોંગ્રેસના કાર્યકરોએ આરોપી આંબલીયા પર રોષ ઠાલવ્યો હતો અને પોલીસ જાપ્તા સાથે આવેલા આરોપીને માર મારવાનો પ્રયાસ કર્યો હતો, મહિલા પોલીસ સ્ટેશનમાં મહિલા કોંગ્રેસના કાર્યકરોએ આક્રોશ વ્યક્ત કર્યો જે બાદ પોલીસ બંધોબસ્ત વધુ ચુસ્ત કરી નાખવામાં આવ્યો હતો.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article