જામનગર: શહેરના વિવિધ વિસ્તારોમાં PGVCLની ટીમોનો સપાટો, મોટી વીજચોરી પકડાય તેવી શક્યતા

|

Jan 27, 2020 | 5:17 AM

જામનગર શહેરમાં વીજચોરીને લઈ PGVCLની ટીમોએ સપાટો બોલાવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં PGVCLની કુલ 43 ટીમ ત્રાટકી છે. સ્થાનિક પોલીસ તેમજ એક્સ.આર્મીના જવાનોને સાથે રાખી ચેકિંગ હાથ ધરાયું છે. શહેરના બેડી, નવાગામ, રામવાડી, ગુલાબનગર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ કરાયું છે. PGVCLના ચેકિંગમાં મોટી વીજચોરી પકડાય તેવી શક્યતા છે.   Web Stories View more IPL 2024માં […]

જામનગર: શહેરના વિવિધ વિસ્તારોમાં PGVCLની ટીમોનો સપાટો, મોટી વીજચોરી પકડાય તેવી શક્યતા

Follow us on

જામનગર શહેરમાં વીજચોરીને લઈ PGVCLની ટીમોએ સપાટો બોલાવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં PGVCLની કુલ 43 ટીમ ત્રાટકી છે. સ્થાનિક પોલીસ તેમજ એક્સ.આર્મીના જવાનોને સાથે રાખી ચેકિંગ હાથ ધરાયું છે. શહેરના બેડી, નવાગામ, રામવાડી, ગુલાબનગર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ કરાયું છે. PGVCLના ચેકિંગમાં મોટી વીજચોરી પકડાય તેવી શક્યતા છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article