શત્રુઘ્ન સિંહાએ વડોદરામાં રેલી કરી, કહ્યું કે ‘વડોદરા સાથે મારો વર્ષો જૂનો સંબંધ છે’

|

Apr 20, 2019 | 1:55 PM

ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા શત્રુઘ્ન સિંહાએ ગુજરાતના વડોદરા ખાતે સભાને સંબોધન કરી હતી. આ સભા દરમિયાન તેમણે કહ્યું કે વડોદરા સાથે મારો વર્ષો જૂનો સંબંધ છે.    કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો ચૂંટણી પ્રચારમાં જોર લગાવી રહ્યાં છે કારણ કે 3 તબક્કાના મતદાનમાં ગુજરાતનો સમાવેશ થાય છે.  કોંગ્રેસે સ્ટાર પ્રચારક તરીકે શત્રુઘ્ન સિંહાની રેલીનું આયોજન વડોદરા […]

શત્રુઘ્ન સિંહાએ વડોદરામાં રેલી કરી, કહ્યું કે વડોદરા સાથે મારો વર્ષો જૂનો સંબંધ છે

Follow us on

ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા શત્રુઘ્ન સિંહાએ ગુજરાતના વડોદરા ખાતે સભાને સંબોધન કરી હતી. આ સભા દરમિયાન તેમણે કહ્યું કે વડોદરા સાથે મારો વર્ષો જૂનો સંબંધ છે. 

 

કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો ચૂંટણી પ્રચારમાં જોર લગાવી રહ્યાં છે કારણ કે 3 તબક્કાના મતદાનમાં ગુજરાતનો સમાવેશ થાય છે.  કોંગ્રેસે સ્ટાર પ્રચારક તરીકે શત્રુઘ્ન સિંહાની રેલીનું આયોજન વડોદરા શહેર ખાતે કર્યું હતું. આ રેલીને સંબોધન શત્રુઘ્ન સિંહા બોલ્યા કે વડોદરા શહેર સાથે મારો જૂનો સંબંધ છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

TV9 Gujarati

 

શત્રુઘ્ન સિંહા પોતે બિહારની સાહિબ સીટ પરથી લડી રહ્યાં છે. તેમણે કહ્યું કે હું વડોદરામાં મહિનાઓ સુધી રોકાયો છો અને ફિલ્મનું શૂટીંગ પણ મેં અહીંયા કર્યું છે.  તેમણે કહ્યું કે વડોદરાના પ્રેમની સામે હું વેચાઈ ગયો છું. આથી મારું વડોદરા આવવાનું થતું રહે છે.

આ પણ વાંચો: ‘કોફી વિથ કરણ’ શોમાં મહિલાઓની વિરૂધ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા મામલે હાર્દિક પંડયા અને કે.એલ.રાહુલને મળી આ સજા

શત્રુઘ્ન સિંહાએ પોતાની રાજનીતિમાં આવવા પાછળ લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી આ બે નેતાઓના મહત્ત્વના ગણાવ્યા હતા.  શત્રુઘ્ન સિંહાએ મોદી પર તીખા પ્રહારો વડોદરા શહેરથી કર્યા હતા. રાહુલ ગાંધીના વખાણ કરીને ત્રણ રાજ્યોની જીત પાછળનો હાથ રાહુલ ગાંધીનો હાથ હોય તેમ શત્રુઘ્ને કહ્યું હતું.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article