AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: IPLને લઈને BCCIનો મહત્વપૂર્ણ નિર્ણય, 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થશે IPL

આઈપીએલની 13મી સિઝન યૂએઈમાં 19 સપ્ટેમ્બરથી રમાશે. તેની ફાઈનલ 10 નવેમ્બરે રમાશે. રવિવારે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આઈપીએલમાં ચીનની કંપની વીવોની સ્પોન્સરશિપ યથાવત્ રખાઈ હતી. 2018થી 2022 સુધી વીવોએ 2199 કરોડ રૂપિયાની સ્પોન્સરશિપ ડીલ કરી હતી. આઈપીએલમાં પ્રથમ વખત ફાઈનલ મેચ વર્કિંગ ડે પર રમાશે. 10 નવેમ્બરે મંગળવાર છે. 10 દિવસ […]

VIDEO: IPLને લઈને BCCIનો મહત્વપૂર્ણ નિર્ણય, 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થશે IPL
| Updated on: Aug 03, 2020 | 4:46 AM
Share

આઈપીએલની 13મી સિઝન યૂએઈમાં 19 સપ્ટેમ્બરથી રમાશે. તેની ફાઈનલ 10 નવેમ્બરે રમાશે. રવિવારે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આઈપીએલમાં ચીનની કંપની વીવોની સ્પોન્સરશિપ યથાવત્ રખાઈ હતી. 2018થી 2022 સુધી વીવોએ 2199 કરોડ રૂપિયાની સ્પોન્સરશિપ ડીલ કરી હતી. આઈપીએલમાં પ્રથમ વખત ફાઈનલ મેચ વર્કિંગ ડે પર રમાશે. 10 નવેમ્બરે મંગળવાર છે. 10 દિવસ ડબલ હેડર હશે એટલે કે એક દિવસમાં બે મેચ રમાશે. સાંજે 7:30થી શરૂ થશે. પહેલાં 8 વાગ્યે રમાતી હતી. સરકારે દેશની બહાર આઈપીએલના આયોજનને મંજૂરી આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">