International Yoga day 2021: ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

|

Jun 21, 2021 | 3:26 PM

International Yoga day 2021 : ગોલ્ડન કટાર ડિવિઝન (Golden katar Division) દ્વારા અમદાવાદ, ભુજ, જામનગર, ધ્રાગંઘ્રા અને પૂણે સહીત અનેક વિસ્તારોમાં પણ સરકારની ગાઈડલાઈન સાથે યોગ દિવસની ઉજવણી કરી હતી.

International Yoga day 2021: ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
યોગ દિવસની ઉજવણી

Follow us on

International Yoga day 2021: વિશ્વભરમાં દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે દેશના અલગ-અલગ ભાગમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

ગોલ્ડન કટાર ડિવિઝન (Golden katar Division) દ્વારા અમદાવાદ, ભુજ, જામનગર, ધ્રાગંઘ્રા અને પૂણે સહીત અનેક વિસ્તારોમાં પણ સરકારની ગાઈડલાઈન સાથે યોગ દિવસની ઉજવણી કરી હતી.

બીએસએફ અને ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા લખપત અને કચ્છના રણમાં યોગ દિવસની ઉજવણી કરી હતી. ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ પર યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. આ સાથે જ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સાબરમતી આશ્રમમાં પણ સૈનિકાઓના પરિવાર દ્વારા યોગ દિવસની ઉજવણી કરી હતી.આર્મી પબ્લિક સ્કૂલ અમદાવાદ દ્વારા પણ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નોંધનીય છે કે, વિશ્વરભરમાં આજે 7માં આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ યોગ દિવસની થીમ યોગ ફોર વેલનેસ હતી. વિશ્વ યોગ દિવસે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજે કોરોનાની  મહામારી ચાલી રહી છે. આ મુશ્કેલ સમયમાં લોકોનો યોગ પ્રત્યેનો લગાવ વધ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી ભલે કોઈ મોટા કાર્યક્રમનું આયોજન થયું નથી પરંતુ લોકોને યોગ પ્રત્યે રુચિ ઓછી થઇ નથી.

Next Article