VIDEO: રાધનપુરમાં પ્રચાર બાદ Honestમાં જમવા પહોંચેલા રેશમા પટેલના ભોજનમાં હતું જીવડું

|

Oct 11, 2019 | 11:40 AM

ફરી એક વખત ઓનેસ્ટ હોટેલના ભોજનની ગુણવત્તા પર સવાલ ઊભા થયા છે. રાધનપુરમાં પ્રચાર માટે ગયેલા રેશ્મા પટેલે ઢોસાનો ઓર્ડર આપતાં તેમાંથી જીવડું નિકળ્યું. પ્રચાર દરમિયાન રેશ્મા પટેલે બપોરે ઓનેસ્ટ હોટેલમાં ઢોસો મગાવ્યો અને તેમણે પ્લેટમાં જોયું તો જીવડું હતું. જેથી તેમણે સ્ટાફને ખખડાવ્યો હતો, મહત્વનું છે કે આ પહેલા પણ ઓનેસ્ટ હોટેલના ભોજનમાં જીવડું […]

VIDEO: રાધનપુરમાં પ્રચાર બાદ Honestમાં જમવા પહોંચેલા રેશમા પટેલના ભોજનમાં હતું જીવડું

Follow us on

ફરી એક વખત ઓનેસ્ટ હોટેલના ભોજનની ગુણવત્તા પર સવાલ ઊભા થયા છે. રાધનપુરમાં પ્રચાર માટે ગયેલા રેશ્મા પટેલે ઢોસાનો ઓર્ડર આપતાં તેમાંથી જીવડું નિકળ્યું. પ્રચાર દરમિયાન રેશ્મા પટેલે બપોરે ઓનેસ્ટ હોટેલમાં ઢોસો મગાવ્યો અને તેમણે પ્લેટમાં જોયું તો જીવડું હતું. જેથી તેમણે સ્ટાફને ખખડાવ્યો હતો, મહત્વનું છે કે આ પહેલા પણ ઓનેસ્ટ હોટેલના ભોજનમાં જીવડું નિકળવાની ઘટના થોડા દિવસ પહેલા જ બની હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ રાધનપુર બેઠક કોંગ્રેસ અને ભાજપ માટે બની પ્રતિષ્ઠાની જંગ…કેબિનેટ પ્રધાન અને ધારાસભ્યો કરી રહ્યા છે પ્રચાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article