ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ આવી પહોંચ્યું, અલંગમાં INS વિરાટને ભાંગવામાં આવશે

|

Sep 22, 2020 | 8:49 PM

ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટ અંતિમ સફર માટે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ આવી પહોંચ્યું છે. અલંગમાં યુદ્ધ જહાજ INS વિરાટને ભાંગવામાં આવશે. અલંગના પ્લોટ નંબર 9 પર શ્રીરામ ગ્રીન શિપ રિસાયક્લિંગ ઈન્ડસ્ટ્રીઝમાં INS વિરાટને કાટમાળમાં ફેરવવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. INS વિરાટને 38.54 કરોડમાં શ્રીરામ ગ્રુપના ચેરમેન ખરીદ્યું છે. INS વિરાટ બંધ હાલતમાં […]

ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ આવી પહોંચ્યું, અલંગમાં  INS વિરાટને ભાંગવામાં આવશે

Follow us on

ભારતનું ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટ અંતિમ સફર માટે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ આવી પહોંચ્યું છે. અલંગમાં યુદ્ધ જહાજ INS વિરાટને ભાંગવામાં આવશે. અલંગના પ્લોટ નંબર 9 પર શ્રીરામ ગ્રીન શિપ રિસાયક્લિંગ ઈન્ડસ્ટ્રીઝમાં INS વિરાટને કાટમાળમાં ફેરવવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. INS વિરાટને 38.54 કરોડમાં શ્રીરામ ગ્રુપના ચેરમેન ખરીદ્યું છે. INS વિરાટ બંધ હાલતમાં હોવાથી ટગ દ્વારા ટોઈંગ કરીને લાવવામાં આવી રહ્યું છે. અલંગ એન્કરેજ પર કસ્ટમ, જીપીસીબી, જીએમબી, એઇઆરબી સહિતના સરકારી વિભાગોની હાજરીમાં આ સંબંધિત પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો: હિતુ કનોડિયાએ સીએમને પત્ર લખીને કરી રજૂઆત, કલાક્ષેત્રે સંકળાયેલા લોકોને આર્થિક સહાય આપવાની કરી માગ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article