VIDEO: ગુજરાતને બુલેટ ટ્રેનની પહેલા સુપરફાસ્ટ તેજસની ભેટ મળશે, અમદાવાદ-મુંબઈ વચ્ચે અત્યાધુનિક ખાનગી તેજસ ટ્રેન દોડશે

|

Sep 11, 2019 | 1:30 PM

ગુજરાતને બુલેટ ટ્રેન મળે તે પહેલા સુપરફાસ્ટ તેજસ ટ્રેનની ભેટ મળશે. આગામી નવેમ્બર માસથી અમદાવાદ-મુંબઈ વચ્ચે અત્યાધુનિક ખાનગી તેજસ ટ્રેન દોડશે. સુપરફાસ્ટ તેજસ ટ્રેન નવેમ્બર માસથી દોડશે. ભારતીય રેલવેના ઈતિહાસમાં પ્રથમવાર ખાનગી ટ્રેન દોડશે. માત્ર 6થી 7 કલાકમાં જ અમદાવાદમાંથી મુંબઈ પહોંચાડી દેશે. આ પણ વાંચોઃ ભારતમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ 1થી 10 હજારનો દંડ, […]

VIDEO: ગુજરાતને બુલેટ ટ્રેનની પહેલા સુપરફાસ્ટ તેજસની ભેટ મળશે, અમદાવાદ-મુંબઈ વચ્ચે અત્યાધુનિક ખાનગી તેજસ ટ્રેન દોડશે

Follow us on

ગુજરાતને બુલેટ ટ્રેન મળે તે પહેલા સુપરફાસ્ટ તેજસ ટ્રેનની ભેટ મળશે. આગામી નવેમ્બર માસથી અમદાવાદ-મુંબઈ વચ્ચે અત્યાધુનિક ખાનગી તેજસ ટ્રેન દોડશે. સુપરફાસ્ટ તેજસ ટ્રેન નવેમ્બર માસથી દોડશે. ભારતીય રેલવેના ઈતિહાસમાં પ્રથમવાર ખાનગી ટ્રેન દોડશે. માત્ર 6થી 7 કલાકમાં જ અમદાવાદમાંથી મુંબઈ પહોંચાડી દેશે.

આ પણ વાંચોઃ ભારતમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ 1થી 10 હજારનો દંડ, આ દેશમાં 6 લાખ સુધી ભરવો પડે છે દંડ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સપ્તાહમાં 6 દિવસ ચાલનાર તેજસ ટ્રેન અમદાવાદથી દરરોજ સવારે 6:10 કલાકે ઉપડશે. મુંબઈ સેન્ટ્રલ બપોરે 1 વાગ્યે પહોંચશે. મુંબઈથી પરત બપોરે 3:40 કલાકે અમદાવાદ આવવા રવાના થશે. અમદાવાદ રાત્રે 10 કલાકે પહોંચશે. ટ્રેન માર્ગમાં વડોદરા અને સુરત સ્ટેશને રોકાશે. આ ટ્રેનમાં એલઈડી સ્ક્રિન, એટેન્ડન્ટ બટન, યુએસબી ચાર્જિંગ, ફી ચા-કોફીના વેન્ડિંગ મશિન સહિતની સુવિધા હશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article