ગુજરાતના શહેરી વિસ્તારોમાં પોતાનું આરોગ્ય જોખમમાં મૂકીને, માસ્ક કે સોશ્યલ ડિસ્ટન્સ વિના ખરીદી કરવા ઉમટતા લોકો

|

Nov 01, 2020 | 8:01 AM

એક તરફ કોરોનાથી ચિંતીત થઈને સરકાર વિવિધ પ્રકારની નિયત્રણો સાથેની માર્ગદર્શીકાઓ જાહેર કરી રહી છે. તો બીજી બાજુ રાજ્યના શહેરી વિસ્તારોમાં કોરોનાની માર્ગદર્શીકાઓને લોકો હળવાશથી લઈ રહ્યા છે. જેના કારણે દિવાળી સમયે ખરીદી કરવા ઉમટી પડનારા કોરોનાની માર્ગદર્શીકાનો સરેઆમ ભંગ કરવા સાથે પોતાના આરોગ્યને પણ જોખમમાં મૂકી રહ્યાં છે. સોશ્યલ ડિસ્ટન્સ કે માસ્ક વિના જ […]

ગુજરાતના શહેરી વિસ્તારોમાં પોતાનું આરોગ્ય જોખમમાં મૂકીને, માસ્ક કે સોશ્યલ ડિસ્ટન્સ વિના ખરીદી કરવા ઉમટતા લોકો

Follow us on

એક તરફ કોરોનાથી ચિંતીત થઈને સરકાર વિવિધ પ્રકારની નિયત્રણો સાથેની માર્ગદર્શીકાઓ જાહેર કરી રહી છે. તો બીજી બાજુ રાજ્યના શહેરી વિસ્તારોમાં કોરોનાની માર્ગદર્શીકાઓને લોકો હળવાશથી લઈ રહ્યા છે. જેના કારણે દિવાળી સમયે ખરીદી કરવા ઉમટી પડનારા કોરોનાની માર્ગદર્શીકાનો સરેઆમ ભંગ કરવા સાથે પોતાના આરોગ્યને પણ જોખમમાં મૂકી રહ્યાં છે. સોશ્યલ ડિસ્ટન્સ કે માસ્ક વિના જ લોકો ટોળે વળીને ફરી રહ્યાં હોવાના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળે છે.

 

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article