કંટ્રોલ બહાર કોરોના, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1081 કેસ નોંધાયા

|

Sep 22, 2020 | 1:07 PM

રાજ્યમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1,081 કેસ અને 22 દર્દીના મોત નોંધાયા છે. સુરત શહેરમાં 181 કેસ અને અમદાવાદ શહેરમાં 162 કેસ નોંધાયા છે. ત્યારે 782 લોકો સાજા થયા છે. રાજ્યમાં હાલમાં 12,795 કેસ એક્ટિવ છે. Web Stories View more Nita Ambani luxury car : સીટ પર […]

કંટ્રોલ બહાર કોરોના, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1081 કેસ નોંધાયા

Follow us on

રાજ્યમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1,081 કેસ અને 22 દર્દીના મોત નોંધાયા છે. સુરત શહેરમાં 181 કેસ અને અમદાવાદ શહેરમાં 162 કેસ નોંધાયા છે. ત્યારે 782 લોકો સાજા થયા છે. રાજ્યમાં હાલમાં 12,795 કેસ એક્ટિવ છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:50 pm, Sat, 25 July 20

Next Article