કોરોના: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1,120 કેસ, 959 દર્દી થયા સાજા

|

Sep 20, 2020 | 10:31 PM

રાજ્યમાં કાતિલ કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટીવના કુલ 78,783 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યનમાં વધુ 1,120 કેસ નોંધાયા છે. ત્યારે વધુ 20 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે અને 959 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. 24 કલાકમાં કોરોનાના 50,560 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટીવ કેસની […]

કોરોના: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1,120 કેસ, 959 દર્દી થયા સાજા

Follow us on

રાજ્યમાં કાતિલ કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટીવના કુલ 78,783 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યનમાં વધુ 1,120 કેસ નોંધાયા છે. ત્યારે વધુ 20 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે અને 959 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. 24 કલાકમાં કોરોનાના 50,560 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા 14,500 નોંધાઈ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જાણો જિલ્લા મુજબ કોરોનાના કેસની વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:49 pm, Sun, 16 August 20

Next Article