ગાંધીનગરમાં કમલમ્ ખાતે ભાજપ તરફથી પેટાચૂંટણીને લઈને મહત્વની જાહેરાત થઈ શકે છે

|

Sep 24, 2019 | 2:21 AM

ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર પેટાચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે આજે ગાંધીનગરમાં કમલમ્ ખાતે ભાજપ તરફથી પેટાચૂંટણીને લઈને મહત્વની જાહેરાત થઈ શકે છે. કમલમ્ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને પ્રદેશ અગ્રણીઓની ઉપસ્થિતિમાં અગત્યની જાહેરાત કરી શકે છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more […]

ગાંધીનગરમાં કમલમ્ ખાતે ભાજપ તરફથી પેટાચૂંટણીને લઈને મહત્વની જાહેરાત થઈ શકે છે
kamalam

Follow us on

ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર પેટાચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે આજે ગાંધીનગરમાં કમલમ્ ખાતે ભાજપ તરફથી પેટાચૂંટણીને લઈને મહત્વની જાહેરાત થઈ શકે છે. કમલમ્ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને પ્રદેશ અગ્રણીઓની ઉપસ્થિતિમાં અગત્યની જાહેરાત કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

આ પણ વાંચોઃ દેશભરમાં સતત 7 દિવસ બેંક બંધ રહેશે, સોશિયલ મીડિયામાં વાઈરલ આ મેસેજ સાચો છે કે, ખોટો?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે બાદમાં મુખ્યપ્રધાન રૂપાણીના નિવાસસ્થાને ભાજપની પાર્લામેન્ટ્રી બેઠક પણ યોજાવાની છે. જેમાં પેટાચૂંટણીના સંભવિત ઉમેદવારોના નામ પર આખરી મહોર લાગી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article