પોરબંદરમાં ખનીજ ચોરી મામલે સાંસદ રમેશ ધડૂકનો VIDEO વાઈરલ થયો…હું નવો આવ્યું છું!

|

Oct 20, 2019 | 11:02 AM

ભૂતકાળમાં ખાણ ખનીજની ચોરી સાથે પોરબંદરનું નામ ઘણીવાર જોડાયું છે. ત્યારે હાલ ખાણ ખનીજની ચોરી અંગે પોરબંદરમાં શું સ્થિતિ છે. તે અંગેનો સવાલ જ્યારે પોરબંદરના સાસંદ રમેશ ધડૂકને પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે અનોખો જવાબ આપ્યો. રમેશ ધડૂક કહ્યું કે ક્યાં ક્યાં ખનીજ ચોરી થાય છે તેનો મને કોઈ ખ્યાલ નથી.  આ પણ વાંચોઃ આતંકીઓની […]

પોરબંદરમાં ખનીજ ચોરી મામલે સાંસદ રમેશ ધડૂકનો VIDEO વાઈરલ થયો...હું નવો આવ્યું છું!

Follow us on

ભૂતકાળમાં ખાણ ખનીજની ચોરી સાથે પોરબંદરનું નામ ઘણીવાર જોડાયું છે. ત્યારે હાલ ખાણ ખનીજની ચોરી અંગે પોરબંદરમાં શું સ્થિતિ છે. તે અંગેનો સવાલ જ્યારે પોરબંદરના સાસંદ રમેશ ધડૂકને પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે અનોખો જવાબ આપ્યો. રમેશ ધડૂક કહ્યું કે ક્યાં ક્યાં ખનીજ ચોરી થાય છે તેનો મને કોઈ ખ્યાલ નથી.

આ પણ વાંચોઃ આતંકીઓની ઘૂસણખોરી બનાવી નિષ્ફળઃ ભારતીય સેનાના જાંબાઝ જવાનોએ POKમાં આતંકી અડ્ડાઓનો કર્યો સફાયો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સાથે જ કહ્યું કે હું હજુ નવો નવો આવ્યો છું. ખાણ ખનીજની ચોરી પર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવતી જ હોય છે. જો કે કોઈ એવી ઘટના બનશે તો તેઓ તંત્રને રજૂઆત કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article