IIM અમદાવાદના ઐતિહાસિક લુઈસ કહાન બિલ્ડીંગને તોડવાનો નિર્ણય ખેંચાયો પાછો

|

Jan 02, 2021 | 8:12 PM

IIM અમદાવાદના મેઈન કેમ્પસમાં આવેલી લુઈસ કહાન ડોર્મેટરી બિલ્ડીંગ તેના આર્કિટેકચરલ કામને લઈને જાણીતી છે. જર્જરિત હોવાના કારણે આ ઐતિહાસિક આ બિલ્ડીંગને તોડવાનો આઈઆઈએમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો.

IIM અમદાવાદના ઐતિહાસિક લુઈસ કહાન બિલ્ડીંગને તોડવાનો નિર્ણય ખેંચાયો પાછો

Follow us on

IIM અમદાવાદના મેઈન કેમ્પસમાં આવેલી લુઈસ કહાન ડોર્મેટરી બિલ્ડીંગ તેના આર્કિટેકચરલ કામને લઈને જાણીતી છે. જર્જરિત હોવાના કારણે આ ઐતિહાસિક આ બિલ્ડીંગને તોડવાનો આઈઆઈએમ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ ભારે વિવાદના કારણે આખરે આઈઆઈએમ દ્વારા આ નિર્ણયને પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ઉલ્લેખનીય છે કે આઈઆઈએમમાં કુલ 18 ડોર્મેટરી લુઈસ કહાન બિલ્ડીંગ આવેલી છે. ત્યારે આ 18માંથી  14 બિલ્ડીંગ તોડી નવું બાંધકામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તે માટે આઈઆઈએમ અમદાવાદ દ્વારા ટેન્ડર અરજીઓ પણ મંગાવવામાં આવી હતી અને આઈઆઈએમ અમદાવાદના ડાયરેક્ટર દ્વારા પૂર્વ વિદ્યાર્થીઓને પણ પત્ર લખી આ અંગે જાણકારી આપવામાં આવી હતી.પરંતુ અનેક લોકો દ્વારા વિવાદ થતાં આ નિર્ણયને પાછો ખેંચવામાં આવ્યો, ઉલ્લેખનીય છે કે બોર્ડ ચેરમેન તેમજ ડિરેક્ટરને પત્ર લખી પ્રકિયા રોકવા માગ કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો: Fail ટ્રાન્ઝેક્શન પર બેન્ક રિફંડની 2,850 ફરીયાદો છે નિરાકરણના ઈન્તેજારમાં, જાણો મોડું થવા પર ગ્રાહકોનો શું છે હક?

 

Next Article