VIDEO: ઇડરમાં એક કલાકમાં બે ઇંચ ધોધમાર વરસાદ, પાણીના પ્રવાહમાં તણાઈ કાર

|

Sep 13, 2020 | 8:28 AM

ઇડરમાં ભારે વરસાદમાં કાર તણાઈ હતી જેનો VIDEO સામે આવ્યો છે. ખરાદી બજારમાંથી પસાર થતી ડેભોલ નદીમાં પાણીની આવક થતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી. ઇડરમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. Web Stories View more પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ! આજનું રાશિફળ તારીખ : 02-05-2024 […]

VIDEO: ઇડરમાં એક કલાકમાં બે ઇંચ ધોધમાર વરસાદ, પાણીના પ્રવાહમાં તણાઈ કાર

Follow us on

ઇડરમાં ભારે વરસાદમાં કાર તણાઈ હતી જેનો VIDEO સામે આવ્યો છે. ખરાદી બજારમાંથી પસાર થતી ડેભોલ નદીમાં પાણીની આવક થતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી. ઇડરમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article