શ્રીકૃષ્ણની દ્વારકા નગરી સમુદ્રમાં કેવી રીતે ડૂબી ગઈ ? અરબ સાગરમાં છુપાયેલું છે રહસ્ય

દ્વારકા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે આવેલું છે. તેના ડૂબી જવાના ચોક્કસ સમયનો અંદાજ કાઢવો મુશ્કેલ છે, પરંતુ અમુક પુરાવા છે જેનાથી અંદાજ લગાવી શકાય છે. ભારત સરકારના પુરાતત્વ વિભાગે અરબ સાગરમાં સંશોધન અને ઉત્ખનન કાર્ય કર્યું છે, જેના કારણે કેટલીક રસપ્રદ વસ્તુઓ અને તથ્યો પ્રકાશમાં આવ્યા છે.

શ્રીકૃષ્ણની દ્વારકા નગરી સમુદ્રમાં કેવી રીતે ડૂબી ગઈ ? અરબ સાગરમાં છુપાયેલું છે રહસ્ય
Dwarka
| Updated on: Aug 27, 2024 | 3:32 PM

સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર અમે તમને મહાભારતકાળના એક શહેર વિશે જણાવી રહ્યા છીએ, જેની સ્થાપના ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કરવામાં આવી હતી. આ શહેર દ્વારકા છે, જેના અવશેષો આજે પણ અરબ સાગરમાં જોવા મળે છે. દ્વારકા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે આવેલું છે. તેના ડૂબી જવાના ચોક્કસ સમયનો અંદાજ કાઢવો મુશ્કેલ છે, પરંતુ અમુક પુરાવા છે જેનાથી અંદાજ લગાવી શકાય છે. ભારત સરકારના પુરાતત્વ વિભાગે અરબ સાગરમાં સંશોધન અને ઉત્ખનન કાર્ય કર્યું છે, જેના કારણે કેટલીક રસપ્રદ વસ્તુઓ અને તથ્યો પ્રકાશમાં આવ્યા છે. એવું મનાય છે કે મથુરા છોડ્યા બાદ ભગવાન કૃષ્ણએ દ્વારકામાં એક નવું શહેર વસાવ્યું હતું. તેનું પ્રાચીન નામ કુશસ્થલી હતું. થોડા વર્ષો પહેલા નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓશનોગ્રાફીને દરિયાની નીચે પ્રાચીન દ્વારકાના અવશેષો મળ્યા હતા. અનેક દરવાજાઓની નગરી હોવાને કારણે આ શહેરનું નામ દ્વારકા પડ્યું. આ શહેરની આસપાસ ઘણી લાંબી દીવાલો હતી, જેમાં ઘણા દરવાજા હતા. આ દિવાલો હજુ પણ સમુદ્રની...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો