VIDEO: જીપ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત, 5 લોકો ઈજાગ્રસ્ત

|

Jan 05, 2020 | 8:10 AM

વિજાપુર કુકરવાડાના APMC પાસે અકસ્માતની ઘટના બની છે. જીપ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. કુકરવાડા APMCના ગેટ નંબર 2 પાસે આ અકસ્માતની ઘટના બની છે. જીપની ટક્કરથી પાંચ વ્યક્તિ ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત થયા છે. ગંભીર હાલતમાં ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જીપે અચાનક બ્રેક મારતા આ ગંભીર અકસ્માત […]

VIDEO: જીપ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત, 5 લોકો ઈજાગ્રસ્ત

Follow us on

વિજાપુર કુકરવાડાના APMC પાસે અકસ્માતની ઘટના બની છે. જીપ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. કુકરવાડા APMCના ગેટ નંબર 2 પાસે આ અકસ્માતની ઘટના બની છે. જીપની ટક્કરથી પાંચ વ્યક્તિ ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત થયા છે. ગંભીર હાલતમાં ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જીપે અચાનક બ્રેક મારતા આ ગંભીર અકસ્માત સર્જાયો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article