VIDEO: ભરૂચમાં ઓનર કિલિંગનો કેસ, યુવતીની હત્યાના આરોપમાં બે સગા ભાઈની ધરપકડ

|

Nov 01, 2019 | 6:03 PM

ભરૂચમાં ઓનર કિલિંગના કેસમાં પોલીસે બે સગા આરોપી ભાઈઓની ધરપકડ કરી છે. આ બંને સગા ભાઈઓ પર આરોપ છે કે, તેમણે પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનાર યુવતીની હત્યા કરી છે. મૃતક મહિલા તેના પતિ સાથે બાઈક પર સારસા ડુંગર તરફ જઈ રહી હતી.  આ પણ વાંચોઃ અમદાવાદમાં પતિ-પત્નીના ઝઘડામાં સર્જાઈ વિચિત્ર ઘટના, કોણે કર્યો […]

VIDEO: ભરૂચમાં ઓનર કિલિંગનો કેસ, યુવતીની હત્યાના આરોપમાં બે સગા ભાઈની ધરપકડ

Follow us on

ભરૂચમાં ઓનર કિલિંગના કેસમાં પોલીસે બે સગા આરોપી ભાઈઓની ધરપકડ કરી છે. આ બંને સગા ભાઈઓ પર આરોપ છે કે, તેમણે પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનાર યુવતીની હત્યા કરી છે. મૃતક મહિલા તેના પતિ સાથે બાઈક પર સારસા ડુંગર તરફ જઈ રહી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં પતિ-પત્નીના ઝઘડામાં સર્જાઈ વિચિત્ર ઘટના, કોણે કર્યો ઈ-મેઈલ અને કોની છૂટી નોકરી?

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

યુવતીના બે સગા ભાઈઓએ કારથી બાઈકને ટક્કર મારી હતી. અને ત્યારબાદ લોખંડની પાઇપના ઘા ઝીંકી મહિલા અને તેના પતિને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ જીવલેણ હુમલામાં મહિલાનું મોત નીપજ્યું તો તેના પતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article